દશનામ ગોસ્વામી સમાજ – સભ્ય નોંધણી ફોર્મ
દશનામ ગોસ્વામી સમાજના તમામ ભાઈઓ વિનમ્ર વિનંતી છે કે સમાજની એકતા, વિકાસ અને પરસ્પર સહકારને મજબૂત માટે આ નોંધણી ફોર્મ ચોક્કસ રીતે ભરો.
કૃપા કરીને તમારું સંપૂર્ણ નામ, ફોટો, ઉંમર, વ્યવસાય, મોબાઈલ નંબર, સરનામું તથા અન્ય જરૂરી વિગતો સાચી રીતે ભરો. ખોટી અથવા અધૂરી માહિતી ભરવાથી નોંધણી રદ થઈ શકે છે.
આ નોંધણી દ્વારા સમાજના તમામ સભ્યોને એક મંચ પર લાવી સમાજના શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે કાર્ય કરવાનો અમારો ઉદ્દેશ છે.
👉 તમારી નોંધણી આજે જ કરો અને સમાજ સાથે જોડાયેલા રહો..........