નિયમો અને શરતો (Terms & Conditions)
Ø અરજદાર પાસે સંબંધિત વિષયમાં ઓછામાં ઓછું ૫૫% ગુણ સાથે અનુસ્નાતક (Post
Graduate) પદવી હોવી જરૂરી છે.
Ø University Grants Commission (UGC) ના નિયમો મુજબ NET / SET / Ph.D.
લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
Ø અરજદાર દ્વારા આપેલ તમામ માહિતી સાચી હોવી જોઈએ. ખોટી માહિતી મળ્યે અરજી રદ કરવામાં
આવશે.
Ø સંસ્થા જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યૂ / ડેમો લેક્ટર દ્વારા પસંદગી પ્રક્રિયા કરશે.
Ø Visiting Faculty તરીકે નિમણૂક કલાકદીઠ / લેકચરદીઠ (Lecture Basis) રહેશે.
Ø સંસ્થા કોઈપણ સમયે, કોઈપણ કારણસર, આ નિમણૂક રદ કરવાનો અધિકાર રાખે છે.
Ø Visiting Faculty ને કાયમી કર્મચારી તરીકે કોઈપણ પ્રકારનો હક મળશે નહીં.
Ø સમયપાલન અને સંસ્થાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
Ø જરૂરી હોય તો અરજદારે મૂળ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ કરવા પડશે.
Ø કોલેજના શૈક્ષણિક અને વહીવટી નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.